હું રાજેશ રબારી મારા આ બ્લોગ ધનોરા પ્રાથમિક શાળા માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ બ્લોગ બનાવવાનું મુખ્ય હેતુ એ છે કે મારી શાળામાં ચાલતી બધી જ પ્રવૃત્તિઓનું શાળાના વિદ્યાર્થીઓના માતા-પિતા કે વાલીઓ તેમજ અન્ય વ્યક્તિઓ જાણી શકે. તેથી અહીંયા આ બ્લોગમાં હું મારી શાળાના બાળકો દ્વારા શાળામાં કરવામાં આવતી વિવિધ શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃતિઓ કરવામાં આવે છે. તે આ બ્લોગના માધ્યમથી બધા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ.
આભાર.
No comments:
Post a Comment