Friday, September 3, 2021

શાળામાં બાલમેળા અંતર્ગત થતી વિવિધ પ્રવૃત્તિઓ

 શાળામાં બાળમેળા અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ જેમ કે કાગળ કામ, રંગોળી, ચીટક કામ, વર્ગ સુશોભન, વેસ્ટમાંથી બેસ્ટ તેમજ બાળકોને વિવિધ પ્રકારની મજા પડે તેવી પ્રવૃતિઓ કરવવામાં આવે છે.



















ધનોરા પ્રાથમિક શાળાના શિક્ષકોનો પરિચય

 


આચાર્યશ્રી શ્રીમતિ રેશ્માબેન દિલીપકુમાર પટેલ





ઉપ શિક્ષકશ્રી સેવકભાઈ હાકમાભાઈ ચૌધરી









ઉપ શિક્ષક શ્રી રાજેશભાઈ ભીખાભાઈ રબારી






ઉપ શિક્ષક શ્રી મતિ મધુબેન  ધુળાભાઈ રાઠોડ








ઉપ શિક્ષક શ્રી મતિ  સોનિયાબેન સ્ટેલીન  ભગત








ઉપ શિક્ષક શ્રી તેજસભાઈ આનંદભાઈ  રાવલ






ઉપ શિક્ષક શ્રી મતિ વનીતાબેન  પ્રવિણભાઈ પટેલ